આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાશે

Sports
Sports

ટી-20 વિશ્વકપ શરૂ થતાં પહેલા ભારતીય ટિમ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમશે.જેની પ્રથમ મેચ તિરુવનંતપુરમ ખાતે રમાશે.આમ ભારતીય ટીમ ભારતની ધરતી પર ક્યારેય સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી નથી.આમ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યારસુધીમાં 20 ટી20 મેચ રમાઈ છે જેમાં ભારત 11 જ્યારે આફ્રિકા 8 મેચ જીત્યું છે.આમ બન્ને ટીમ વચ્ચે સિરીઝની પ્રથમ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર થશે. આમ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમની પિચ બોલરોને મદદ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.