સૂર્યકુમાર યાદવને ટી-20નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરવામા આવ્યો

Sports
Sports

ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવને આઈસીસીએ 2022નો સર્વશ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર જાહેર કર્યો છે.જ્યારે ઓસ્ટ્રેલિયાની તાહિલા મેક્ગ્રાને 2022ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો એવોર્ડ મળ્યો છે.2022માં સૂર્યકુમારે 31 ટી-20 મેચમાં 46.56ની સરેરાશથી 1164 રન કર્યા હતા.આ સિવાય તેણે વર્ષે 68 છગ્ગા ફટકાર્યા હતા.જ્યારે એક વર્ષમાં ટી-20માં 1000થી વધુ રન ફટકારનાર ફક્ત બીજો બેટ્સમેન બન્યો છે.આમ સૂર્યકુમાર એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.જેમા ગત વર્ષે તેણે 2 સદી અને 9 અર્ધસદી ફટકારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.