આઈ.પી.એલમા પંજાબ સામે રાજસ્થાનનો વિજય થયો

Sports
Sports

આઈ.પી.એલ 2023માં ધર્મશાળાના સ્ટેડિયમમા રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ સામે મેચ રમાઈ હતી.જેમાં પંજાબની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 187 રન કર્યા હતા.ત્યારે તેના જવાબમાં રાજસ્થાને 19.4 ઓવરમાં 6 વિકેટે 189 રન કરતા રાજસ્થાનનો વિજય થયો છે.જેમાં પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.