આઇ.પી.એલ 2023ની ફાઈનલના દિવસે એશિયા કપની યજમાની અંગે ચર્ચા કરાશે

Sports
Sports

એશિયા કપ 2023ના આયોજનનો નિર્ણય અઠવાડિયાના અંત સુધીમાં લેવામાં આવી શકે છે.આમ આ અંગે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યુ હતુ કે આઇ.પી.એલ 2023ની ફાઈનલ દરમિયાન શ્રીલંકા,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ આઇ.પી.એલ સિઝન-16ની ફાઈનલ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકઠા થશે.આ દરમિયાન એશિયા કપ 2023 અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.