ન્યૂઝીલેન્ડના એજાઝ પટેલે ટેસ્ટમાં અનોખો રેકોર્ડ નોધાવ્યો

Sports
Sports

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ઈતિહાસ સર્જી દીધો છે. એજાઝ પટેલે પ્રથમ ઈનિંગમાં ભારતની તમામ 10 વિકેટો ખેરવી છે અને ક્રિકેટના ઈતિહાસમાં આવુ કરનાર પ્રથમ બોલર બન્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડના જીમ લેકર અને ભારતના અનિલ કુંબલે આ સિધ્ધિ મેળવી ચુકયા છે. આમ એજાઝે 47 ઓવરમાં 119 રન આપ્યા અને 10 વિકેટો ઝડપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.