ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે 4 વિકેટે 258 રન કર્યા

Sports
Sports

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસે 4 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા છે. જેમાં શ્રેયસ અય્યર 75 રન બનાવીને અણનમ છે, જ્યારે રવિન્દ્ર જાડેજા 50 રને નોટઆઉટ છે. જેમાં ગિલની ટેસ્ટ કારકિર્દીની 4 અડધી સદી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.