મુંબઈ ટેસ્ટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 540 રનનુ લક્ષ્ય આપ્યું

Sports
Sports

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે બીજી ઈનિંગ 276 રન પર ડિકલેર કરી ભારતે ન્યૂઝીલેન્ડને 540 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી બીજી ઈનિંગમાં મયંક અગ્રવાલે 62 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય પૂજારાએ 47 રન,ગિલે 47 રન,કોહલીએ 36 રન તેમજ અક્ષર પટેલે 41 રનનુ યોગદાન આપ્યુ હતુ. આમ ન્યૂઝીલેન્ડ તરફથી બીજી ઈનિંગમાં એજાઝ પટેલે ચાર અને રચિત રવિન્દ્રે ત્રણ વિકેટ ઝડપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.