મુંબઈએ ક્વોલિફાયર 2માં સ્થાન મેળવ્યું

Sports
Sports

વર્તમાનમાં રમાયેલી એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું છે.ત્યારે આ જીત સાથે મુંબઈની ટીમ ક્વોલિફાયર-2માં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-2માં મુંબઈનો મુકાબલો આગામી 26મી મેના રોજ અમદાવાદમા ગુજરાત ટાઇટન્સ સામે થશે.લખનઉની ટીમ 16.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ત્યારે મુંબઈમાંથી આકાશ મેધવાલે 3 ઓવરમા 5 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

લખનઉ સુપરજાયન્ટ્સ- કૃણાલ પંડ્યા,આયુષ બદોની,દીપક હુડા,પ્રેરક માંકડ,માર્કસ સ્ટોઇનિસ,નિકોલસ પૂરન,કૃષ્ણપ્પા ગૌતમ,રવિ બિશ્નોઈ,નવીન ઉલ હક,યશ ઠાકુર અને મોહસીન ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ- રોહિત શર્મા,ઈશાન કિશન,કેમરૂન ગ્રીન,સૂર્યકુમાર યાદવ,ટિમ ડેવિડ,નેહલ વાઢેરા,ક્રિસ જોર્ડન,રિતિક શોકીન,પીયુષ ચાવલા,જેસન બેહરનડોર્ફ અને આકાશ મેધવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.