
મુંબઈની હોસ્પિટલમા એમ.એસ ધોની તપાસ કરાવશે
ચેન્નાઈ સુપર કિંગ્સને 5મીવાર વિજેતા બનાવ્યા બાદ એમ.એસ ધોનીએ પોતાના ઘૂંટણની તપાસ કરાવી છે.ધોનીએ મુંબઈની હોસ્પિટલ માં જઈને પોતાના ઘૂંટણની તપાસ કરાવી હતી.સમગ્ર આઈપીએલ દરમિયાન ધોની ઘૂંટણના દુખાવાની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સની જીત માટે મેદાન પર ઊભો રહ્યો હતો.ધોની પોતાના ઘૂંટણની સારવાર માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ગયા હતા.