
કરીમ બેન્ઝેમાની રિયલ મેડ્રિડમાંથી વિદાય થઈ
ફ્રેન્ચ ફૂટબોલ સ્ટાર કરીમ બેન્ઝેમાએ 14 વર્ષ બાદ રિયલ મેડ્રિડમાંથી વિદાય લીધી હતી.બેન્ઝેમાએ રિયલ મેડ્રિડ કલબ તરફથી રમતા આખરી મેચમાં ગોલ ફટકાર્યો હતો.જેમા રિયલ અને એથ્લેટિક બિલ્બાઓ વચ્ચેની મેચ 1-1થી ડ્રો રહી હતી.જેમા બેન્ઝેમાનને તેના સાથી ખેલાડીઓએ ઉંચકી લીધો હતો અને ફેરવેલની પરંપરા મુજબ હવામાં ઉછાળ્યો હતો.તેની સાથે એડન હેઝાર્ડ,એસેન્સિયો અને મારિનોએ પણ રિયલ મેડ્રિડમાંથી વિદાય લીધી હતી.