કે.એલ રાહુલ અને અથિયા શેટ્ટી લગ્નગ્રંથિથી જોડાયા

Sports
Sports

બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન ક્રિકેટર કે.એલ રાહુલ સાથે સાઉથ ઇન્ડિયન પદ્ધતિથી મુંબઇ પાસેના ખંડાલામા થયા હતા.જેમાં મર્યાદિત સંખ્યામાં મહેમાનોને આમંત્રવામાં આવ્યા હતા.જેમાં લાઇટ પિંક કલરનો લહેંગો અને કુંદન જ્વેલરી પહેરેલી અથિયા સુંદર લાગી રહી હતી,જ્યારે શેરવાની પહેરેલા કે.એલ રાહુલ પણ વરરાજા તરીકે શોભી રહ્યો હતો.આ સમયે તેમની સાથે તેમનો પુત્ર અહાન શેટ્ટી પણ હાજર રહ્યો હતો.આમ આજના આ લગ્નમાં બોલીવુડ તેમજ ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓ જોડાઇ હતી.જેમાં ક્રિકેટર વરૂણ એરોન,ઇશાંત શર્મા,અભિનેતા સલમાન ખાન,જેકી શ્રોફ,અક્ષયકુમાર જેવા સ્ટાર જોડાયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.