ભારતીય ટીમના જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર થયો

Sports
Sports

ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે અને તેને રિકવરી માટે થોડો સમય લાગશે.ભારતીય ક્રિકેટ બોર્ડ આ મહિને યોજાનારી એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં પોતાની શ્રેષ્ઠ ટીમને મેદાનમાં ઉતારી છે.એશિયા કપ આગામી 27 ઓગસ્ટથી રમાશે.એશિયા કપ માટેની ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન),કે.એલ રાહુલ (વાઈસ-કેપ્ટન),વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ,ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડ્ડા,દિનેશ કાર્તિક (વિકેટકીપર),હાર્દિક પંડ્યા,રવિન્દ્ર જાડેજા,આર.અશ્વિન,યુઝવેન્દ્ર ચહલ,રવિ,અર્શદીપ સિંહ,આવેશ ખાનનો સમાવેશ કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.