
આઈ.પી.એલમાં બેંગલોર પ્લેઓફમા આવે તેવી શક્યતા
આઈ.પી.એલમાં ગુજરાત ટાઇટન્સ સિવાય કોઈ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી.ત્યારે સાત ટીમો ત્રણ સ્થાનો માટે લડી રહી છે.જેમાં બેંગલોર પ્લેઓફમાં આવી શકે છે.હૈદરાબાદની ટીમ તો પહેલેથી જ બહાર થઈ ગઈ છે.આમ બેંગલોરની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને છે.ત્યારે આઈ.પી.એલ 2023માં વર્તમાનમા મુંબઈ ઈન્ડિયન્સ,લખનઉ સુપર જાયન્ટસ અને પંજાબ કિંગ્સ સહિતની ટીમો પણ છે.આમ બેંગલોરની ટીમને પ્લેઓફમા પહોંચવા માટે છેલ્લી બંને મેચ કોઈપણ રીતે જીતવી ખુબ જરૂરી બની છે.