ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ-3 વન-ડે રમશે, ટી-20 મેચો ટાળી દેવાઈ

Sports
Sports

કોરોનાના એમિક્રોન વેરિએન્ટના જોખમ વચ્ચે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરશે. આ બાબતે ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે કહ્યુ હતુ કે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે 3 ટેસ્ટ અને 3 વન ડે રમશે. પરંતુ 4 ટી-20 મેચ પાછળથી રમાડવામાં આવશે. જેની પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી રમાવાની છે. આ સિવાય એવુ મનાઈ રહ્યુ છે કે આ પ્રવાસ એક સપ્તાહ પાછો ઠેલાઈ શકે છે અને ભારતની પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે.જેની જાહેરાત ક્રિકેટ બોર્ડ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.