ભારત સામેની વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમ 188 રન પર ઓલઆઉટ થઈ

Sports
Sports

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.જેમાં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.જ્યારે બીજીતરફ ઓસ્ટ્રેલિયાની ટીમમાં પેટ કમિન્સના સ્થાને સ્ટીવ સ્મિથ કેપ્ટનશીપ કરી રહ્યા છે.આમ આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.જેમાં બંને ટીમોનો જાહેરાત કરવામાં આવી.જેમા ભારતીય ટીમ-શુભમન ગિલ,ઈશાન કિશન (વિકેટકીપર),વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ,કે.એલ રાહુલ,હાર્દિક પંડ્યા (કેપ્ટન),રવિન્દ્ર જાડેજા,શાર્દુલ ઠાકુર,કુલદીપ યાદવ,મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં-ટ્રેવિસ હેડ,મિશેલ માર્શ,સ્ટીવ સ્મિથ (કેપ્ટન),માર્નસ લાબુશેન,જોશ ઈંગ્લિસ (વિકેટકીપર),કેમરોન ગ્રીન,ગ્લેન મેક્સવેલ,માર્કસ સ્ટોઈનિસ,સીન એબોટ,મિશેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પાનો સમાવેશ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.