ભારતીય ટીમમાં ધોની ટીમના મેન્ટર તરીકે કામ કરશે

Sports
Sports

મહેન્દ્રસિંહ ધોની બે વર્ષના લાંબાસમય પછી ફરીથી ભારતીય ટીમમાં જોડાયા છે. આ વખતે તેઓ ટી-20 વિશ્વકપમાં વિરાટ કોહલીની ટીમ સાથે મેન્ટર તરીકે કામ કરશે. આમ ધોની બે દિવસ પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સને પોતાની કેપ્ટનશીપમાં આઈપીએલ જીતાડી છે. ત્યારે મહેન્દ્રસિંહ ધોની રવિવારે ભારતીય ટીમના કોચ તેમજ ખેલાડીઓ સાથે મેદાનમાં જોવા મળ્યા હતા. આમ ભારતીય ટીમ ટી-20 વિશ્વકપમા આગામી 24 ઓક્ટોબરે પાકિસ્તાનની સામે મેચ રમશે. આ મેચ પહેલા ભારત બે વોર્મઅપ મેચ રમશે. જેમા તેની ટક્કર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે થશે. મહેન્દ્રસિંહ ધોની 15 ઓગસ્ટ 2020ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.