દુનિયામાં જાતિવાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન વચ્ચે ડેરેન સેમીનો સવાલ, આખરે ભારતમાં એક ક્રીમને ફેર એન્ડ લવલી કેમ કહેવામાં આવે છે

Sports
Sports

નવી દિલ્હી,
અમેરિકામાં થયેલ અશ્વેત નાગરિકના મોત બાદ આખી દુનિયામાં જાતિવાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ વિરોધની આવાજ ક્રિકેટ જગતથી પણ ઉઠી રહી છે. તાજેતરમાં વેસ્ટ ઈન્ડઝના ક્રિકેટર ડેરેન સેમી અને ક્રિસ ગેઇલે પણ આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે હવે ડેરેન સેમીએ ભારતથી એક મોટો સવાલ કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ડેરેન સેમીએ ભારતથી સવાલ કર્યો કે આખરે ભારતમાં એક ક્રીમને ફેર એન્ડ લવલી કેમ કહેવામાં આવે છે. ભારતે એક એવી ક્રીમને કેમ અપનાવી છે. સેમીએ વધુમાં કે ભારતમાં જાતિ અને રંગમાં આટલી વિવિધતા છે જે એટલો ભેદભાવ ઉત્પન્ન કરે છે. એવા દેશે ફેર એન્ડ લવલી જેવા પ્રોડેક્ટને આખરે કેમ અપનાવ્યો છે.
સેમી આગળ કે આ પ્રોડક્ટની જાહેરાતમાં એવું કહેવામાં આવે છે કે માત્ર ગોરા લોકો જ પ્રેમાળ હોય છે. માત્ર આ વિચારધારાની જાહેરાત કરવામાં આવે છે. આ જાહેરાતો સીધે સીધે જાતિવાદ તરફ ઇશારો કરે છે. સેમીએ કે લોકોએ વધુ જાગૃત થવાની જરૂર છે. આપને જણાવી દઈએ કે આ પહેલા સેમીએ આરોપ લગાવતા હતું કે આઈપીએલની ટીમ સનરાઇઝ્સ હૈદરાબાદના ખેલાડી તેણે કાલૂ કહીને પોકારતા હતા. સેમીએ એવા ખેલાડીઓ માફી માંગે એવી માગ કરી હતી. જા કે, ત્યાર બાદ સેમીએ કે ટીમના ખેલાડીઓ તેણે પ્રેમથી આ નામથી પોકારતા હતા. એવી તેને જાણ થઈ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.