આઈસીસી દ્વારા મહિલા ટી-20 ટીમ જાહેર કરવામાં આવી

Sports
Sports

આઇસીસીએ આઇસીસી વિમેન્સ ટી-20 ટીમ ઓફ ધ યર-2022 વર્તમાનમાં જાહેર કરી છે.જેમા ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે.જેમાં ભારત તરફથી સૌથી વધુ 4 ખેલાડીઓને સમાવવામાં સફળ રહ્યા છે.આ સિવાય ઓસ્ટ્રેલિયાના 3 અને પાકિસ્તાન,ન્યૂઝીલેન્ડ,ઇંગ્લેન્ડ અને શ્રીલંકાના 1-1 ખેલાડીને 11 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.જેમાં ભારતીય ટીમમાંથી સ્મૃતિ મંધાના,દીપ્તિ શર્મા,રિચા ઘોષ અને રેણુકા સિંઘનો સમાવેશ થાય છે.જ્યારે ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.