આઇ.સી.સી ટી-20 વિશ્વકપનુ ગ્રુપ જાહેર કરવામાં આવ્યું,ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

Sports
Sports

વર્તમાન વર્ષના અંતે ટી-20 વર્લ્ડકપ માટે ગ્રુપ સ્ટેજ પર ભારત અને પાકિસ્તાનની ટકકર થશે.જેમાં આજે આઇસીસીએ ગ્રુપ-1 અને ગ્રુપ-2ની ટીમો જાહેર કરી છે.જેમાં ઓસ્ટ્રેલીયા,ઇંગ્લેન્ડ,સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમો ગ્રુપ-1માં રમશે,જયારે ગ્રુપ-2માં અફઘાનિસ્તાન,ભારત,પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો રમશે.આ સિવાય સુપર-12ની સ્પર્ધામાં અન્ય ચાર ટીમો કવોલીફાય ધોરણે પ્રવેશે.જેમાં કવોલીફાયના રાઉન્ડ-1માં 8 ટીમો ટકરાશે.જેમાં શ્રીલંકા,બાંગ્લાદેશ તેમજ આર્યલેન્ડ,નેધરલેન્ડ,નામીબીયા તથા શ્રીલંકાએ કવોલિફાય ગ્રુપ -1 અને ઓમાન પી.એન્ડ જી, સ્કોટલેન્ડ તથા બાંગ્લાદેશ ગ્રુપ-રમાં હશે અને તેમાંથી ચાર ટીમો તેમના ગ્રુપ સાથે જોડાઇ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.