T-20 વિશ્વ કપ અંગે આઈસીસીએ પ્રાઈઝમની જાહેર કરી

Sports
Sports

ઓસ્ટ્રેલિયામાં આગામી 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આઈસીસી મેન્સ T-20 વિશ્વકપની પ્રાઇઝ મની જાહેર કરી છે.જેમાં આ વખતે વિશ્વ ચેમ્પિયનને રૂ.13 કરોડ 5 લાખ 35 હજાર મળશે,જ્યારે રનર્સ અપને રૂ.6 કરોડ 52 લાખ 64 હજાર મળશે.આમ આ ટુર્નામેન્ટમાં રૂ.45.68 કરોડની પ્રાઇઝ મની રાખવામાં આવી છે.આમ ગત વર્ષે યુએઇમાં રમાયેલા ટી-20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.