આઈ.સી.સી દ્વારા 2022ની બેસ્ટ ટી20 ટીમ જાહેર કરવામાં આવી

Sports
Sports

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2022ની બેસ્ટ પુરુષ ટી-20 ઈન્ટરનેશનલ ટીમની જાહેરાત કરી છે.જેમાં ભારતના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.જ્યારે ઈંગ્લેન્ડના જોસ બટલરને આ ટીમનો સુકાની જાહેર કરવામાં આવ્યો છે.જેમાં ઝિમ્બાબ્વે અને આયરલેન્ડના 1-1 ખેલાડીને સ્થાન અપાયું છે.આ સિવાય ભારતીય ટીમ તરફથી 3,પાકિસ્તાનના 2,ઈંગ્લેન્ડના 2, શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ તથા ઝિમ્બાબ્વે અને આયરલેન્ડના 1-1 ખેલાડીઓને સ્થાન અપાયું છે.આમ 2022ની બેસ્ટ ટી-20 ટીમ- જોસ બટલર(સુકાની અને વિકેટકીપર),મોહમ્મદ રિઝવાન,વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ,ગ્લેન ફિલિપ્સ,સિકંદર રઝા,હાર્દિક પંડ્યા,સેમ કરેન,વાનિંદુ હસારંગા,હારિસ રઉફ અને જોશ લિટલનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.