હોકી વિશ્વકપમાં નેધરલેન્ડને હરાવી બેલ્જીયમ ફાઈનલમાં પ્રવેશ્યુ

Sports
Sports

ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જીયમે પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડને 3-2થી હરાવીને મેન્સ હોકી વિશ્વકપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.આમ નેધરલેન્ડે બે વાર સેમિફાઈનલમાં સરસાઈ મેળવી હતી અને બંનેવાર બેલ્જીયમે પુનરાગમન કરતાં મેચને 2-2થી ડ્રો કરી હતી.જેમાં બેલ્જીયમે શરૂઆતના ચારમાંથી ત્રણ પ્રયાસ પર ગોલ કર્યા હતા.જ્યારે નેધરલેન્ડ ચોથા અને પાંચમા પ્રયાસમાં ચૂકી ગયું હતુ અને બેલ્જીયમ વિજેતા બન્યું હતુ.ત્યારે આગામી 29મી જાન્યુઆરીએ રમાનારી ફાઈનલમાં બેલ્જીયમની ટક્કર જર્મની સામે થશે.આમ જર્મનીએ 4-3થી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતુ.આમ ભારતીય મેન્સ હોકી ટીમ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાંથી જ બહાર થઈ ગઈ હતી.ત્યારે ભારત 9મો ક્રમ મેળવવા સાઉથ આફ્રિકા સામે રમશે.આ મેચ તા.28મીએ રમાશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.