હરમનપ્રીત આઈસીસી રેન્કિંગમાં ટોપ ફાઈવમાં આવી

Sports
Sports

ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડનો વન-ડે શ્રેણીમાં વ્હાઈટવોશ કર્યો હતો.જેમા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ શ્રેણીમાં કરેલા શ્રેષ્ઠ દેખાવ બદલ આઈસીસી વિમેન્સ વન-ડે રેન્કિંગમાં આગળ આવી છે.આ ઉપરાંત સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માના રેન્કિંગમા ફાયદો થયો હતો.મંધાનાએ ઈંગ્લેન્ડ સામેની બે મેચમાં અનુક્રમે 40 અને 50 રનની ઈનિંગ રમી હતી.જ્યારે ત્રીજી વન-ડેમાં દીપ્તિએ અણનમ 68 રન કરતા બેટર્સની યાદીમાં આઠ સ્થાનની આગેકૂચ સાથે 24માં ક્રમે પહોંચી હતી.જ્યારે બોલર્સના રેન્કિંગમાં રેણુકા સિંઘે 35 સ્થાનની છલાંગ લગાવી હતી અને 35માં ક્રમે પહોંચી હતી.ત્યારે વિન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝ ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં ટોચના ક્રમે રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.