ગેરી બેલેન્સ બે દેશો માટે સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો

Sports
Sports

વર્તમાનમા વેસ્ટઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાલી રહેલી સીરીઝની પ્રથમ ટેસ્ટમા ગેરી બેલેન્સે ઈતિહાસ રચી દીધો હતો.જેમા તેણે ઝિમ્બાબ્વે માટે પાંચમાં નંબર પર બેટીંગ કરતા અણનમ 137 રન કર્યા હતા.આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે દેશો માટે સદી કરનાર બીજો બેટ્સમેન બની ગયો છે.આ સિવાય બે દેશો માટે સદી ફટકારનાર બીજા ખેલાડી દક્ષિણ આફ્રિકાના કેપ્લર વેસેલ્સ હતા.આમ ગેરી બેલેન્સ ઝિમ્બાબ્વે જોડાયો તે પહેલા ઈંગ્લેન્ડની ટીમ તરફથી રમ્યો હતો.ઈંગ્લેન્ડની વિશ્વકપ વિજેતા ટીમનો સભ્ય પણ હતો.તેણે ઈંગ્લેન્ડ તરફથી રમતા 4 સદી કરી હતી.જેમાં પહેલા કેપ્લર વેસેલ્સ ઓસ્ટ્રેલિયા અને બાદમાં દક્ષિણ આફ્રિકા માટે સદી ફટકારી હતી.આમ હરારેમાં જન્મેલા બેલેન્સે ક્વિન્સ સ્પોર્ટ્સ ક્લબમાં ઝિમ્બાબ્વે માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.જેમાં તેણે પોતાના દેશમાં પરત આવતા પહેલા ઈંગ્લેન્ડ માટે 4 સદી ફટકારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.