વેસ્ટ ઝોન વર્તમાનમાં દુલીપ ટ્રોફી ચેમ્પિયન બન્યું

Sports
Sports

દુલીપ ટ્રોફીની ફાઈનલમાં અજિંક્યા રહાણેના નેતૃત્વમાં વેસ્ટ ઝોને કમબેક કરતા સાઉથ ઝોનને 294 રને હરાવીને 2022નું ચેમ્પિયનનું ટાઈટલ જીતી લીધું છે.જેમાં સાઉથ ઝોનને જીતવા માટે 529 રનનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું હતુ ત્યારે પાંચમાં દિવસે લંચ પૂર્વે વેસ્ટ ઝોને મેચ જીતી લીધી હતી. જ્યારે બીજીતરફ સાઉથ ઝોનની સમગ્ર ટીમ 234 રનમા સમેટાઈ ગઈ હતી.જેમાં રવિ તેજાએ 53 રન કર્યા હતા આ સિવાય વેસ્ટ ઝોનના બોલર સેમ્સ મુલાનીએ ચાર વિકેટ ઝડપી હતી આ ઉપરાંત જયદેવ ઉનડકટ તથા અતીત શેઠે બે-બે વિકેટ મેળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.