ટેબલ ટેનિસ ગેમમા હરમીત દેસાઈ ફાઇનલમાં પહોંચ્યો

Sports
Sports

સુરતના ઇન્ડો સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત બાદ સારું પર્ફોમન્સ કરતો દેખાયું હતું.જેમાં સુરતના હોમગ્રાઉન્ડ ઉપર રમતા હરમીત દેસાઈએ સારું પર્ફોમન્સ આપતા ફાઇનલમાં પહોંચ્યો છે.જેમાં સેમીફાઇનલમાં પ્રવેશતા ગોલ્ડમેડલ હરમીત દેસાઈના નામે થાય તેવી પૂર્ણ શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.