
ટી-20 વિશ્વકપ 2024ની યજમાની વેસ્ટ ઇન્ડિઝને આપવામાં આવી
વર્ષ-2022માં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વિશ્વકપના આયોજન બાદ આગામી ટી20ની ટૂર્નામેન્ટ 2024માં રમાશે.જેમાં પહેલાંથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાને તેની સંયુક્ત રીતે યજમાની સોંપવામાં આવી હતી.પરંતુ વર્તમાનમા અમેરિકા પાસેથી તેની યજમાની છીનવી લેવામાં આવી છે અને વેસ્ટ ઇન્ડિઝમાં સમગ્ર વિશ્વકપનું આયોજન કરવામાં આવશે.જેમાં અમેરિકાને આઈસીસીના એસોસિએટ દેશનો દરજ્જો પ્રાપ્ત છે.