વર્તમાનમાં સૂર્યકુમાર યાદવે મહાન ખેલાડીનો રેકોર્ડ તોડ્યો

Sports
Sports

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી સીરીઝની છેલ્લી ટી-20 મેચમાં ફરી એકવાર સૂર્યકુમાર યાદવ મોટી ઈનિંગ રમવામાં સફળ ન થયો પણ તેણે નાની ઈનિંગ રમતા ખાસ ઉપલબ્ધિ મેળવી હતી.આ સાથે સૂર્યકુમાર ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવામાં સાઉથ આફ્રિકાના ખેલાડી એબી ડીવિલિયર્સને પાછળ રાખી દીધો છે.આમ એબી ડી વિલિયર્સે ટી-20 ફોર્મેટમાં 1672 રન બનાવ્યા છે આ સાથે તેણે 10 ફિફ્ટી ફટકારી છે.ત્યારે બીજીતરફ સૂર્યકુમાર યાદવે આંતરરાષ્ટ્રીય ટી-20 ફોર્મેટમાં 1675 રન બનાવ્યા છે.જેમાં 3 સદી અને 13 ફિફ્ટી સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.