પાકિસ્તાન ટીમના ખેલાડીએ ટી 20 ક્રિકેટમાં ધમાલ મચાવી

Sports
Sports

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી ઈફ્તિખાર અહેમદે વર્તમાનમાં ટી20 ક્રિકેટમાં ધમાલ મચાવી દીધી છે.જેમાં તેણે વહાબ રિયાજની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સ ફટકારી કમાલ કરી છે.જે મેચ ક્કેટા ગ્લૈડિએટર્સ અને પેશાવર જાલ્મી વચ્ચે રમાઈ હતી.ત્યારે આ મેચમાં ગ્લેડિએટર્સ તરફથી રમતા અફ્તિખાર અહમદે ધમાકેદાર બેટીંગ કરી 50 બોલમાં 94 રન કર્યા હતા ત્યારે તેની બેટીંગના કારણે ગ્લૈડિએટર્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 184 રન બનાવ્યા હતા.આમ ક્રિકેટમાં 1 ઓવરમાં 6 સિક્સ ફટકારનારા ખેલાડીઓમાં ગેરી સોબર્સ (ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ),રવિ શાસ્ત્રી (ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ),હર્શલ ગિબ્સ (વન-ડે),યુવરાજસિંહ (ટી-20 ઈન્ટરનેશનલ),જોર્ડન ક્લાર્ક,કિરોન પોલાર્ડ (ટી-20 ઈન્ટરનેશનલ),મિસ્બાહ-ઉલ-હક,હઝરતુલ્લા જાઝાઈ,થિસારા પરેરા (લિસ્ટ એ ક્રિકેટ),રવિન્દ્ર જાડેજા,જસકરણ મલ્હોત્રા (વન-ડે),લીઓ કાર્ટર,એલેક હેલ્સ,ઈફ્તિખાર અહેમદ (પ્રદર્શન મેચ)માં રન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.