બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને ગોલ્ડમેડલ મેળવ્યો

Sports
Sports

ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધૂમ મચાવ્યા બાદ ભારતના વધુ એક બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને કોમનવેલ્થ ગેમ્સ 2022ની સિંગલ ફાઇનલમાં મલેશિયાના ત્ઝે યોંગને હરાવીને ગોલ્ડમેડલ મેળવ્યો છે.આ સાથે ભારતના ખાતામાં 20 ગોલ્ડમેડલ,15 સિલ્વર મેડલ અને 22 બ્રોન્ઝ મેડલ છે.કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં લક્ષ્ય સેનનો આ પ્રથમ ગોલ્ડમેડલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.