બાંગ્લાદેશના શાકિબ અલ હસન ટી-20માં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો

Sports
Sports

ટી-20 વર્લ્ડકપના ક્વોલિફાઈંગ રાઉન્ડની પ્રથમ મેચમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર બોલર શાકિબ અલ હસને ઈતિહાસ રચ્યો હતો. જેમાં શાકિબ અલ હસને ટી-20 મેચમાં સૌથી વધુ વિકેટ 108 વિકેટ ઝડપી લસિથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો હતો. આમ લસિથ મલિંગાએ આ ફોર્મેટમાં 107 વિકેટ લીધી હતી. આમ શાકિબ અલ હસને ત્રણેય ફોર્મેટમાં મળીને 12,000થી વધુ રનનો આંકડો પાર કર્યો છે. આ સિવાય બોલિંગમા ત્રણેય ફોર્મેટમાં 600 વિકેટ પોતાને નામ કરી દીધી છે. જેમાં ટેસ્ટમાં 215 વિકેટ,ટી-20મા 108 અને વનડેમાં 277 વિકેટ લીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.