
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી રહી છે.ત્યારે બંને ટીમો પ્રથમવાર ફાઈનલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે.ત્યારે ભારતીય ટીમ વર્ષ 2013 બાદ પ્રથમવાર આઈ.સી.સી ટ્રોફી જીતવા માંગશે.જેમા ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ત્યારે આ મેચમાં રવિચંદ્રન અશ્વિનને તક મળી નથી.જેમાં ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજાની ઓપનિંગ જોડી ક્રિઝ પર હતી.જેમાં ઉસ્માન ખ્વાજા આઉટ થઈ ગયા છે.