
ઓસ્ટ્રેલિયા સામને બીજી વનડેમાં ભારતની હાર થઈ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી.જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ભારતે બેટીંગમા ધબડકો થયો છે.જેમાં ભારતની ઈનિંગ 117 રનમાં સમેટાઈ ગઈ છે જેમા ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે 5 વિકેડ ઝડપી હતી.ત્યારે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બીજી વનડે મેચ વિના વિકેટે જીતી છે.