
આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ નિવૃતિના સંકેત આપ્યા
વર્તમાનમાં ફૂટબોલ ફીફા વિશ્વકપ જીતવાનું સપનું સાકાર કર્યા બાદ લિયોનેલ મેસ્સીએ નિવૃતિના સંકેત આપ્યા છે.જે કતારમાં યોજાનાર વિશ્વકપ મારી કારકીર્દીનો અંતિમ વિશ્વકપ રહેશે.આમ કતાર વિશ્વકપ જીત્યા બાદ મેસ્સીએ કહ્યું હતું કે તે આગામી વિશ્વકપમાં રમવા માટે નહીં આવે.આમ આગામી ફૂટબોલ વિશ્વકપ વર્ષ 2026માં યોજાવાનો છે.