શાયરી
૧.
જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે
૨.
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.
૩.
સુંદર જો હો તબીબ તો છે એક વાત નો ડર,
સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
૪.
માનવ ઉપર છે ઍવા ભરોસા ના જોઈ ઍ,
બદલા જગત ની રીત મુજબ ના ના જોઈ ઍ,
તારુ ઍ બહાનુ હોય જો અમને નીભાવવા નુ,
તો ઑ ખુદા અમારે ઍવી શ્રદ્ધા ના જોઈ ઍપપ
૫.
પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલોપ.