પ્રમોશન પ્રોબ્લેમ ક્રીએટ કરી શકે !

સંજીવની
સંજીવની 116

સ્વાભાવિક છે કે જેમ ઉંમર વધે તેમ વિચાર શક્ત વધે, વિચાર બદલાય વિચારોમાં પુખ્તતા આવે, વિચારો પુરાં કરવા, વિચારેલું મેળવવા મન અધીરૂં થાય અને તેમાંય યુવાવસ્થાની તો વાતો જ ન્યારી હોય. મન એક સાથે ઘણું મેળવવા જાતજાતના સપના જાવે છે અને જીવનમાં સેટ થવાના પ્રયત્નો શરૂ કરે છે. સામાન્ય રીતે દરેક પહેલા કામકાજમાં, બીઝનેસમાં સેટ થાય અને ત્યાર પછી જીવનસાથી શોધી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે.આજના ફાસ્ટ જમાનામાં કેટલાય યુવક યુવતીઓ કોલેજ કાળ દરમ્યાન જ જીવનસાથી થવાનું નક્કી કરી લેતા હોય છે અને ગ્રેજયુએશન પુરૂં કરી કામમાં સેટ થાય છે. આજના યુવાનો હોંશિયાર છે બુÂધ્ધશાળી છે, પરીસ્થિતિને સારી રીતે સમજે છે. ભવિષ્યનો વિચાર કરે છે,પ્રોપર પ્લાનીંગ સાથે જીવનમાં આગળ વધે છે. કેમ કે આજનું જનરેશન પહેલા કરતાં વધુ સ્માર્ટ છે, વધુ રીસપોન્સીબલ છે, અમુક અપવાદો છોડીને.
આજના જમાનાના યુવાનોમાં ઓછા વધતા પ્રમાણમાં પરદેશની અમુકઅસરો આવી છે. પોતાની જીંદગી અંગેના દરેક નિર્ણયો પોતાની રીતે, પોતાની પસંદગી પ્રમાણે લેવાના, જેમાં અમુક બાબતો યોગ્ય હોય તો કોઈ ભુલ ભરેલી હોવા છતાં પોતાનો નિર્ણય પકડી રાખે છે.
એક દિવસ બપોરે અમે જમવાનું પુરૂં કરી જનરલ ડીસ્કશન કરતાં હતા ત્યાં જ પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં કોઈ એન્ટર થયાનો અવાજ આવ્યો અને બીજી મીનીટે રીસેપ્શન પરથી ડા.કૌશલને કહ્યું, અનુપમભાઈ અત્યારે જ બી.કુમાર સરને મળવા માગે છે તે સરના ફ્રેન્ડ છે, તેમ કહ્યું. એટલે ડા.કૌશલે કહ્યું તેમને અહીં મોકલી છે, તરત અનુપમભાઈ આવ્યા. પાંચ સાત વર્ષ પછી મળ્યા, આવતાંની સાથે કહ્યું, સારૂં હું ખોટા ટાઈમે આવ્યો છું પણ વાત જ એવી બની છે જેમાં મને તમારી હેલ્પની જરૂર છે. તેમને બેસાડયા, શાંતિથી વાત કરવા જણાવ્યું. ડા.જલપા પણ અમારી સાથે જ હતા. અનુપમભાઈએ વાત કરતાં જણાવ્યું કે તમે જાણો જ છો કે મારે બે દિકરા છે મોટો અરમાન અને નાનો સમીર. અરમાન ગ્રેજ્યુએટ થઈ જાબ ગોતતો હતો તેને અમારી ઈલેકટ્રીક એપ્લાયન્સીસની દુકાનમાં રસ ન હતો. જાબનો મેળ નહોતો પડતો. એક દિવસ રાત્રે તેણે કહ્યું કે મારી સાથે કોલેજમાં સ્ટડી કરતી હતી એ તૃપ્તિ મને ગમે છે. તમે બધાએ તેને જાઈ છે. હું જાબમાં સેટ થાઉં પછી જ આ વાત કરવાનો હતો પણ તૃપ્તિના પેરેન્ટસ તેના માટે છોકરા ગોતવા લાગ્યા છે. એટલે અમે નક્કી કર્યું કે, પેરેન્ટસને વાત કરી દઈએ. તૃપ્તિને ગયા મહીને જ બેંકમાં જાબ મળી છે. આ વાત સાંભળી આંચકો લાગ્યો પણ પછી વિચાર કરતાં અમને લાગ્યું કે, તૃપ્તિ સારી છે બંને સાથે ભણ્યા છે એટલે એકબીજાના પરીચયમાં છે. તે બંનેયની ખુશીમાં જ અમારી ખુશી છે. એટલે અમે તૃપ્તી માટે હા પાડી.તૃપ્તિના પેરેન્ટસે પણ સંમતિ આપી. બંનેવ ખુશ હતા.
તુરંત એગેંજમેન્ટ કર્યું ને બીજે દિવસે જ અરમાનને એક કંપનીનો જાબ માટેનો એપોઈન્ટમેન્ટ લેટર આવ્યો. તૃપ્તિ લક્કી સાબીત થઈ. અરમાન અને તૃપ્તિ પોત પોતાના જાબમાં સેટ થતાં આર્યસમાજ વિધિથી મેરેજ કરાવ્યા. મને થોડી રાહત થઈ.. અનુભવ અને પ્રમોશન મળ્યું, કંપની તરફથી ફલેટ પણ મળ્યો પણ બેમાંથી કોઈની ત્યાં જવાની ઈચ્છા નહોતી પણ જા ત્રીસ દિવસમાં જા પઝેશન ન લે તો બીજા ઓફિસર લેવલનાને તે આપી દે આ ફલેટ અંંધેરીમાં અરમાનની ઓફિસથી નજીક હતો અને તૃપ્તિ પાર્લા ઈસ્ટ બ્રાન્ચમાં હતી. બંનેનો ટ્રાવેલીંગ ટાઈમ ઘણો બચે એટલે તે ફલેટનું પઝેશનલીધું અને અમે બધા ત્યાં શીફટ થયા. બોરીવલીમાં જ ઘર અને દુકાન એટલે મારી ટ્રાવેલીંગ કરવાની જરૂર જ ન પડતી. વર્ષોથી મારી મુસાફરીની ટેવ છુટી ગઈ હતી એટલે મને ન ફાવતા અમે ત્રણે પાછા બોરીવલીના અમારા ઘરે આવી ગયા. અરમાન અને તૃપ્તિ હવે સેટ થઈ ગયા હતા. અવારનવાર વીક એન્ડમાં તહેવારોમાં એ લોકો બોરીવલી આવતા.
એક દિવસ તૃપ્તિએ તેને બેંકમાંથીઆપેલો લેટર અરમાનને આપ્યો. લેટર વાંચી અરમાન સ્તબ્ધ થઈ ગયો. વાત ખુશીની હતી છતાં તે બંને માટે આઘાતકજનક હતી. તૃપ્તિને પ્રમોશન મળ્યું અને પહેલી તારીખથી તેણે ઔરંગાબાદ જાબ જાઈન્ટ કરવાની હતી. બેંકે રહેવા માટે ફલેટ પણ આપ્યો હતો. અરમાન અને તૃપ્તિ ઔરંગાબાદ ગયા. અરમાન ત્યાં અઠવાડીયું રોકાયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.