વિક માઇન્ડને સ્ટ્રોંગ બનાવતી ક્લિનિકલ હિપ્નોથેરાપિ અને માઈન્ડ પ્રોગ્રામિંગ

સંજીવની
સંજીવની

દરિયા કિનારો કોઈ પણ હોય દરેકને દરિયાકિનારે ફરવું ગમે છે, નાના બાળકોને રેતીમાં રમવું ગમે છે, રેતીના ડુંગરા બનાવવા છે, બીચ સેટથી નાના મોટા ડુંગરાઓ બનાવવા છે. કિલ્લાઓ બનાવવા છે, અને કપલ એટલે કે મા-બાપ એમનાં બાળકોને આ બધું જ બનાવવામાં મદદરૂપ થતા હોય છે. દરિયા કિનારો એક એવી જગ્યા છે જ્યાં સૌ કોઈ જવાનું પસંદ કરે છે. કોઈને દરિયામાં પગ પલાળવા ગમે છે, તો કોઈને કિનારે બેસીને ઉછળતાં મોજાઓ ને જાેવા ગમે છે, તો કોઈને દરિયામાં ના હું ગમે છે તારું ગમે છે આપણે સૌ જાણીએ છીએ કે દરિયામાં ભરતી અને ઓટ વારાફરતી આવતી હોય છે, પણ કોઈને પણ પોતાના જીવનમાં આવતી ભરતી કે ઓટ ને સ્વીકારવી નથી, અથવા સ્વીકારવા તૈયાર થતા નથી, જીવનમાં આવતી ભરતી અને ઓટ એટલે સુખ અને દુઃખ. સૌ ઈચ્છે છે કે તેમનું જીવન સુખ શાંતિ અને સમૃધ્ધિથી ભર્યું હોય.

જે ઇચ્છા છે, જે વિચાર છે તેને મેળવવા જીવનમાં આગળ વધવું જાેઈએ, તેવી જ રીતે જીવનમાં આવતી ભરતી અને ઓટ એટલે કે સુખ – દુઃખને પણ સ્વીકારવા જાેઈએ પરિસ્થિતિને અનુરૂપ થઈ રહેવું પણ ખુબજ જરૂરી છે, છતાં દરેક લોકો પરિસ્થિતિ, સમય, કે સંજાેગો સાથે નથી રહી શકતા નાની- નાની વાતોને દુઃખનો ડુંગર બનાવી દે છે, જે તેમની સામે એવો ઉભો થઇ જાય છે જેને હિસાબે તેમની પ્રગતિ અટકી જાય છે,અને જાતજાતના પ્રોબ્લેમ થાય છે. આવા જ એક કેસ વિશે જાણીએ. એક યંગ કપલ એપોઇન્ટમેન્ટ ના ટાઈમ કરતા લેટ આવ્યું, આવતાની સાથે હેલો ડોક્ટર, મને લાગે છે કે અમે ખાસ લેખ નથી, રાઈટ? અને મુંબઈ નો ટ્રાફિક, કાન્ટ હેલ્પ ૈં સર, હું અવિનાશ અને મારી વાઇફ અવની. મેં તેમને બેસવા કહ્યું અને અવિનાશભાઈ તરફ જાેઇ કહ્યું કે તમે માત્ર ૨૫ મિનિટ લેટ છો, તમને ખબર છે કે મુંબઈમાં ટ્રાફિક એ કોમન પ્રોબ્લેમ છે,

તમારે ઘરે થી અડધો કલાક વહેલા નીકળવું જાેઈતું હતું એની વે ટ્રીટમેન્ટ માટે આવો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખજાે.
ઓકે, સોરી સર, કહી અવિનાશભાઇએ પોતાની વાત શરૂ કરતાં કહ્યું સર, હું હાયર મિડલ ક્લાસમાં મોટો થયો છું ગ્રેજ્યુએટ થઈ મેં જાેબ શરૂ કરી. જાેબ સારી હતી મારી પસંદગીની હતી, સેલેરી સારી હતી, બધું જ ખૂબ જ સારું ચાલતું હતું, તે દરમિયાન તમારા મેરેજ થયા અમે બધા ખૂબ સારી રીતે રહેતા. તેવામાં મારા એક ફ્રેન્ડ ના નેબર સમીરભાઈ સાથે કોન્ટેક માં આવ્યો તેમણે મને જાેબ છોડી બિઝનેસ કરવા સમજાવ્યું, મારી હા – ના ચાલતી હતી, બિઝનેસની ટ્ઠહ્વષ્ઠ મને ખબર ન હતી એટલે હું હંમેશા કોઇને કોઇ રીઝન આપી તેમની વાત ટાળતો હતો.

થોડા ટાઈમ પછી તેમણે એક નવો ફ્લેટ લીધો જુના ફ્લેટમાંથી નવા ફ્લેટમાં શિફ્ટ થયા પછી અનેક વાર સમીરભાઈ એ તેમનું નવું ઘર જાેવા મને આમંત્રણ આપ્યું હતું પણ કોઈ કારણસર હું આજ સુધી નહોતો જઈ શક્યો એમના આગ્રહને માન આપી એકવાર હું અને વાઈફ તેમના નવા ઘરે ગયા ઘર ખૂબ જ મોટું અને વેલ ફર્નિશ્ડ હતું એક નજરે આંખમાં વસી જાય તેવું ઘર દરેક રૂમમાં એસી દરેક રૂમમાં ટીવી હોલમાં તો ખૂબ મોટું ટીવી તેમનું ઘર અને ઇન્ટિરિયર જાેઈ અમે બંને અંજાઈ ગયા, ઈમ્પ્રેસ થઈ ગયા. ખૂબ સારો આવકાર
આપ્યો. પરાણે નાસ્તો કરાવી આઈસ્ક્રીમ ખવડાવ્યો, ત્યારે જ સમીરભાઈ એ અવની ને પૂછ્યું કેવું લાગ્યું અમારું નાનકડું ઘર? અવની એ જવાબ આપતા કહ્યું ખુબ જ સરસ છે કોંગ્રેચ્યુલેશન્સ.થેન્ક્યુ કહી સમીરભાઈ એ અવની ને કહ્યું, ભાભી, મેં તો અનેકવાર અવિનાશને સમજાવ્યો કે મારી જેમ બિઝનેસ કર સારો પ્રોફિટ મળશે, પણ તે સમજવા તૈયાર નથી, અવિનાશ ત્યારે જ સમજાે તો અત્યારે આવું એક ઘર તમારું પણ હોત, પછી મને સંબોધીને કહ્યું કે અવિનાશ હજી મોડું નથી થયું, તારે જાે પર્સનલ બિઝનેસ ન કરવો હોય તો મારી સાથે પાર્ટનરશિપ માં આવી જા, વેલ સેટ બિઝનેસ છે.

મારું મન નહોતું માનતું એટલે ઓકે વિચારીને કહીશ તેમ કહી છુટા પડ્યા બીજા દિવસથી હું મારા રૂટિન કામમાં લાગ્યો.
પણ અવની ના મન માં સમીરભાઈ નોવેલ ફર્સ્ટ થ્રી બીએચકે ફ્લેટ ગાડી હું તો હતું અવની એ મને બે ત્રણ વાર ઇન્ડિપેન્ડન્સ બિઝનેસ કરવાનું કે પાર્ટનરશીપ કરવા વાત કરી પણ મેં તેને સમજાવી કે આ મારી લાઈન લેવી અને બિઝનેસ ક્યારેય કર્યું નથી માટે હું જે કરું છું તે બરાબર છે આપણી પાસે બધું જ છે તેમ કહી વાત પૂરી કરી.

હું જે કામ કરતો હતો તેનાથી ખુશ હતો પેકેજ પણ સારું હતું કંપની તરફથી બીજા ઘણા બેનિફિટ્‌ મળતા હતા એટલે મને થયું કે બિઝનેસ કરીશ તો કંપની મને જે એડિશનલ બેનિફિટ્‌ ફ્રીમાં આપે છે તે બધા માટે મારે પર્સનલ રૂપિયા ખર્ચવા પડશે બિઝનેસમાં નફો દેખાય છે તેવી જ રીતે જાે કદાચ નુકસાન થાય તો શું એટલે મેં પાર્ટનરશીપમાં બિઝનેસ કરવાનો આરોપ કર્યો થોડા દિવસ પછી સમીરભાઈ અમારા ઘરે આવ્યા તે દિવસે મને ઓફિસથી આવવામાં લેટ થયું હતું એટલે હું ઘરે નહોતો અવની સમીરભાઈ ને ચા-પાણી નાસ્તો કરાવ્યો મારા મધર સાથે પરિચય કરાવ્યો સામાન્ય વાતચીત પછી સમીરભાઈ એ અવની ને કહ્યું કે તમે જ અવિનાશભાઈને સમજાવો કે બિઝનેસ પાર્ટનર માટે તૈયાર થાય આવા મોકા રોજ ન મળે મારો એક કઝિન મારી સાથે પાર્ટનરશિપ માં જાેડાવા તૈયાર છે પણ મેં તેને હજુ જવાબ આપ્યો નથી જાે મારો કઝિન મારી સાથે આવી જશે તો પછી હું સમીરભાઈ ને મારી સાથે નહિ રાખીશકું, તમારી વાતને અવિનાશભાઈ ટાળશે નહીં. વધુ આવતા અંકે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.