સ્વપ્નોની દુનિયામાંથી બહાર આવવું છે ? આ રહ્યો ઈલાજ ?

સંજીવની
સંજીવની

દરેક માણસ સમજણા થાય ત્યારથી અલગ અલગ બાબતો માટેના સપના જાેવાનું શરૂ કરે છે.બીજા શબ્દોમાં એમ કહી શકાય કે દુનિયામાં કોઈ સામાન્ય, નોર્મલ માણસો એવા નહીં હોય કે જેમણે કયારેય સપના ના જાેયા હોય.સપનાઓ ભવિષ્યમાં આગળ વધવા માટેના, સફળતા મેળવવા માટેના કે અન્ય કોઈપણ પ્રકારના હોઈ શકે છે.

એક સ્વપ્નો એ છે કે જે રાત્રે સુતા પછી ઊંઘમાં જાેવે છે,સ્વપ્નોની દુનિયામાં સરી પડે છે, કોઈ સ્વપ્નોની અનોખી દુનિયાનો આનંદ લે છે.તે કોઈ ડરીને જાગી જાય છે, કોઈ બુમ પાડી ઉઠે છે તો કોઈ એરકંડીશન બેડરૂમમાં પણ પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, આનો આધાર સ્વપ્ન પર છે.સ્વપ્ન સુખદ અર્થાત સારૂં છે, દુઃખદાયક છે, ડરાવનું છે, તકલીફ, મુસીબત આવવાની શકયતાવાળું છે, અન્ય કોઈ વાત પણ હોઈ શકે છે.સ્વપ્નોની દુનિયા અનોખી છે, ઘણાં માણસોને રોજ સ્વપ્નો આવે છે, જેમને નથી જાેવા તેમને આવે છે તો કેટલાક લોકો ઈચ્છે છે કે તેમને સ્વપ્ન આવે. સ્વપ્નોની દુનિયાનો આસ્વાદ લેવા અધીરા હોય છે છતાં તેમને સ્વપ્નો આવતા જ નથી.

ઉંઘ દરમ્યાન આવેલા સ્વપ્નો ઘણાને યાદ રહે છે જયારે ઘણાં ભુલી જાય છે,તો કેટલાકને થોડા ઘણા યાદ હોય છે,દરેક માણસોના માનસપટ પર સ્વપ્નોની જુદી જુદી અસર થતી હોય છે.ઘણા માણસો સ્વપ્નોને સીનેમાની જેમ જાેવે છે, આનંદ લે છે, અને ભુલી જાય છે.કેટલાક સ્વપ્નોને સીનેમાની જેમ જાેવે છે,આનંદ લેછે અને ભુલી જાય છે.તો કેટલાક સ્વપ્નોને સાચા થવાની રાહ જાેવે છે,તો કોઈકને ડરાવના, ભયાનક સ્વપ્નો આવતા હોવા છતાં તે હોરર ફિલ્મ જાેવાની મજા લે છે.તો કેટલાકના મન પર સ્વપ્નોની વિપરીત અસરો પડે છે, સારા સ્વપ્નો આવે છે તે મુજબ થતું નથી એટલે તકલીફો ઉભી થાય છે,જયારે કેટલાય ખરાબ ડરાવના સ્વપ્નોથી હેરાન પરેશાન થાય છે એટલું જ નહીં આ વાતની શરીર અને મન પર અસર પડે છે અને સામાન્ય જન જીવતો સુખી જીવ દુઃખના, તકલીફના વાહનોમાં ઘેરાઈ જાય છે.

સ્વપ્નોથી હેરાન વાઈફકને લઈને તેમના હસબન્ડ પરફેકટ હેલ્થકેર સેન્ટર પર એપોઈમેન્ટ મુજબ આવ્યા. ડૉ.કૌશલ અને ડૉ.જલપા સાથે તેમની એપોઈન્ટમેન્ટ હતી. થોડીવાર પહેલાના પેશન્ટનું કન્સ્લ્ટીંગ પુરૂં થતાં આ કપલ કેબીનમાં દાખલ થયું અને કહ્યું કે મહેશ મશરૂ, મારી વાઈફ સરીતા જેને છેલ્લા કેટલાય મહિનાઓથી સ્વપ્નોએ હેરાન કરી મુકી છે તેને રોજ સ્વપ્નો આવે છે જેને લીધે તે આખો દિવસ સ્વપ્નોના વિચારોમાં ખોવાયેલી રહે છે જેને લીધે કામમાં ધ્યાન નથી રહેતુ,ં સવારે ચા દુધ ઉભરાઈ જાય છે તો કયારેક ચામાં ખાંડને બદલે મીઠું નાખી દે, રોટલીના ખાખરા થઈ જાય, દાળ ભાત બની જાય તો પણ તેને ખબર જ નથી હોતી. તે જમવા બેસે પણ પુરતું જમતી નથી.જાે મન શાંત હોય તો પુરૂં જમે અને જમાડે, ફેમીલી ડૉકટર સાહેબની ટ્રીટમેન્ટથી ફરક ન પડતાં તેમણે દવાઓ બદલી. તો થોડા દિવસ માટે થોડી ઈપ્રુવમેન્ટ આવી પાછું હતું તેમનું તેમ એટલે બીજા ડૉકટર સાહેબને બતાવ્યું.તેમની દવાથી સરીતાની ઉંઘ વધી ગઈ.સુરત રહેતી છતાં દોઢ બે મહીના દવા ચાલુ રાખી પણ ઈપ્રુવમેન્ટ ન દેખાતા તે દવા બંધ કરી,સરીતાના આ પ્રોબ્લેમને લીધે મારી દિકરી તથા દિકરો પણ હેરાન થાય છે.છોકરાઓની કોલજે અને મારી ઓફિસ ડીસ્ટર્બ થાય છે,સુરભી એકઝામમાં લેટ થઈ ત્યારે તેની મેડમને વાત કરી તેની મમ્મીના પ્રોબ્લેમની વાત થતાં બીજે દિવસે મેડમે તમારા નામ અને એડ્રેસ આપી કહ્યું તારા મમ્મી ડેફીનેટ સારા થઈ જશે અને ઈમીજેટ તમને ફોન કરી એપોઈન્ટમેન્ટ લઈ આજે તમારી પાસે આવ્યા છીએ. તમે તેને જલદી સારી કરી દો એટલે અમારી ચિંતા દુર થાય.ડૉ.કૌશલ અને ડૉ.જલપાએ મહેશભાઈની વાતો સાંભળી સરીતાબેન સાથે વાત શરૂ કરતા ડૉ.કૌશલે પુછયું શું તમને રોજ સ્વપ્નો, દોઢ બે કલાકથી વધુ જ આવે કયારેક સવાર સુધી.ડૉ.કૌશલે પુછયું આ દરેક સ્વપ્નો તમનેયાદ હોય છે ? ના, કયારેક અડધા પડેલા.સ્વપ્નો જાેયા પછી ઉંઘ આવી જાય છે ? ના ઉંઘ ઉડી જાય છે, અને તેના વિચારોમાં ખોવાઈ જાઉં છું.કયા સ્વપ્નો વધુ આવે છે, ઘરના કે નજીકના આપ્તજનોની બિમારીના મૃત્યુના, છોકરાઓના,મહેશના બીઝનેસ અને કયારેક બિલ્ડીંગ પડી ગયું, બધા દટાઈ ગયા,કમાણા તો એવું સ્વપ્ન આવ્યું કે,મહેશને છોકરાઓ બહાર છે ઘરમાં આગ લાગી અને હંુ તેમાં ફસાઈ ગઈ છું વિ.ડૉ.જલપાએ પૂછયું કેકોઈ સારા સ્વપ્નો આવે છે કે નહીં ? સરીતાબેને કહ્યું,પાંચ છ વર્ષ પહેલાં સારા સ્વપ્નો આવતા પણ કયારેક જ ખરાબ સ્વપ્નો જ વધુ આવે છે.ડૉ.કૌશલે પૂછયું આટલા વર્ષોમાં સ્વપ્ન પ્રમાણે કંઈબન્યું છે ? ના તો દુઃખી થવાની શું જરૂર છે ? કદાચ સ્વપ્ન પ્રમાણે થશે તો ? આ વિચારથી જ હું ડીસ્ટર્બ થઈ જાઉં છું.ડૉ. જલપાએ કહ્યું કીલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી તમારા પ્રોબ્લેમોનો અંત આવી જશે.

સાથે તમારી હોમિયોપેથીક મેડીસીન પણ આપ્યું જેને માટે થોડી ડીટેકલકેશ હીસ્ટ્રી લઈ લેશું.ડૉ.જલપાએ ડીટેલ કેશ હીસ્ટ્રી લીધા પછી ડૉ.કૌશલે સરીતાબેનની સીટીંગ શરૂ કરી તે પહેલાં આ વિશે વિગતવાર માહિતીઓ આપી. સીટીંગ પુરી થતાં પહેલાં જ દિવસથી સરીતાબેનને લાગ્યું.મન શાંત અને ફુલ હલકું અનુભવ્યું.ડૉ. જલપાએ હોમિયોેપેથીક મેડીસીન આપી,ડોઝ સમજાવી રેગ્યુલર લેવા જણાવ્યું.જેમ જેમ સીટીંગ અને હોમિયોપેથી મેડીસીન રેગ્યુલર લેતાં સરીતાબેન ઈપ્રુવ થવા લાગ્યા, સ્વપ્નો ઓછા થવા લાગ્યા,મેન્ટલી અને ફીઝીકલી ફ્રેશ રહેવા લાગ્યા, એક વીકમાં આવેલા ચેન્જીસે તેમનો કોન્ફીડન્સે વધારી દીધો.બીજું અઠવાડીયું પુરૂં થતાં તે નોર્મલ રૂટીનમાં આવી ગયા,સ્વપ્નો બિલકુલ બંધ થતા ઘરના અને બહારના કામો પહેલા કરતાં વધુ સારી સ્ફૂર્તિથી કરવા લાગ્યા.બધા સાથે કે એકલા પુરતું જમવા લાગ્યા.ત્રણ અઠવાડીયાની સીટીંગ્સ પુરી થતાં સરીતાબેન જાણે બદલાઈ ગયા.હવે તે પોઝીટીવ થઈ ગયા, માઈન્ડ રાઈટ ડાયરેકશનમાં આગળ વધવા લાગ્યું અને જાણે કાંઈ બન્યું જ નથી તેમ રૂટીન લાઈફમાં જાેડાઈ ગયા.દવાઓ જેમ કામ મહીનાઓમાં ન કરી શકયા તે બંને ડૉકટરોએ થોડા દિવસોમાં કરી આપ્યું તેમ કહી તે બંને ડૉકટરોનો આભાર માન્યો અને જણાવ્યું કે હવે તમે જ અમારા ફેમીલી ડૉકટર છો એટલે જરૂર પડે તમારી મુલાકાત લેતા રહેશું.દરેક જાતના માનસિક-શારીરીક પ્રોબ્લેમોના સોલ્યુશન માટે કે વિદ્યાર્થીઓની સમસ્યાઓ દૂર કરવા સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.