આપની આજ ૦૯-૦૬-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ :(અ.લ.ઈ.)કર્મચારીઓના પ્રશ્નોથી મનોભાર રહે. ધંધા-ઉદ્યોગ માટે દોડાદોડી કરવી પડે.
વૃષભ :(બ.વ.ઉ.)મળેલી તક ઝડપી લેવી. અગત્યના નિર્ણયો લઇ શકાય.
મિથુન : (ક.છ.ઘ.)પડવા-વાગવાથી સંભાળવું. આનંદમય દિવસ રહે.
કર્ક : (ડ.હ.) નવિન ખરીદી કરી શકાય. ગૃહજીવનમાં આનંદ રહે.
સિંહ: (મ.ટ.)કાર્યની રૂકાવટ દૂર થાય. રચનાત્મક કાર્ય પ્રત્યે રૂચિ રહે.
કન્યા : (પ.ઠ.ણ.)ધારેલા કાર્યો કરી શકાય. જૂના લેણા મળે.
તુલા : (ર.ત.)ંઅકસ્માતનો ભય. નાણાંભીડ રહે.
વૃશ્ચિક:(ન.ય.)આકસ્મીક લાભ થાય. સંદેશો લેવા-આપવામાં અનુકૂળતા રહે.
ધન :(ભ.ફ.ધ.)મિલન-મુલાકાતમાં સફળતા. ઉત્સાહ-ઉમંગ રહે.
મકર: (ખ.જ.)શુભ ફળ મળે. ભૌતિક લાભ મળે.
કુંભ : (ગ.શ.સ.)લાંબાગાળાના પ્રશ્નો વિલંબમાં પડે. ધીરજના ફળ મીઠા મળે.
મીન :(દ.ચ.જ.થ.)આર્થિક લાભ રહે. મિત્રોનો સહકાર મળે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.