આપની આજ 17-10-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ :(અ.લ.ઈ.)મોઢે આવેલો કોળીયો છીનવાઇ જાય વ્યર્થ ક્રોધથી દૂર રહેવું હિતાવહ.
વૃષભ :(બ.વ.ઉ.)સંપત્તિને લગતા કાર્યો સફળ થાય. આરોગ્ય અંગે સંભાળવું..
મિથુન:(ક.છ.ઘ.)માનસિક ચિંતા અનુભવાય. કાર્યબોજમાં વધારો થાય.
કર્ક :(ડ.હ.) નવિન ઓળખાણ લાભદાયી નીવડે. પ્રવાસમાં વિઘ્ન આવે.
સિંહ : (મ.ટ.)પ્રવાસથી લાભ થાય. પરિશ્રમનું શુભ ફળ મળે.
કન્યા : (પ.ઠ.ણ.)કૌટુંબિક ચિંતા વિશેષ રહે. ગૃહવિવાદના ભોગ બનવું પડે.
તુુલા : (ર.ત.)સમસ્યાનો ઉકેલ મળે. ઉન્નતિની આશા ફળદાયી નીવડે.
વૃશ્ચિક :(ન.ય.)ગુપ્ત ચિંતા સતાવે.મનમાં મૂંઝવણ રહે.
ધન : (ભ.ફ.ધ.)ધાર્યા કાર્યોમાં વિલંબ થાય. આર્થિક લેવડ-દેવડમાં સાવચેત રહેવું.
મકર : (ખ.જ.)ખર્ચનો પ્રસંગ બને. પડવા-વાગવાથી સંભાળવું.
કુંભ : (ગ.શ.સ.)કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળે. મનની મુરાદ બર આવે.
મીન : (દ.ચ.જ.થ.)કૌટુંબિક ક્ષેત્રે પ્રતિકૂળતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.