આ૫ની આજ : તા-૦૯-૦૫-૨૦૨૦ નું રાશિફળ

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ :(અ.લ.ઈ.) આર્થિક સમસ્યા હળવી બને. નવિન યોજનાઓ પાર પાડી શકશો.
વૃષભ: (બ.વ.ઉ.)માનસિક અશાંતિ રહે. ખોટા ખર્ચનું ભોગ બનવું પડે.
મિથુન : (ક.છ.ઘ.)રચનાત્મક કાર્યમાં સફળતા મળે. ધીરજના ફળ મીઠા મળે.
કર્ક : (ડ.હ.) પુરૂર્ષાથનું ફળ મેળવી શકશો. પ્રિયજનથી મિલન-મુલાકાત સફળ બને.
સિંહ: (મ.ટ.)મહત્વના કાર્યમાં સફળતા મળે. આર્થિક લાભ માટે સાનુકૂળ તક.
કન્યા : (પ.ઠ.ણ.)યાત્રા પ્રવાસના યોગ છે. અટકી-અટકીને કાર્ય પૂર્ણ થાય.
તુલા : (ર.ત.)માનસિક તનાવ દૂર થાય. કૌટુંબિક સમસ્યા હળવી બને.
વૃશ્ચિક: (ન.ય.)વિલંબ બાદ કાર્ય સફળતા મળે. ગૃહસ્થી જીવનમાં આનંદ રહે.
ધન : (ભ.ફ.ધ.)વાહનથી સંભાળવું હિતાવહ. લાભની તક ઠગારી નીવડે.
મકર :  (ખ.જ.)ગૃહવિવાદ. આવક કરતા જાવકનું પાસું વિશેષ રહે.
કુંભ : (ગ.શ.સ.)જીવનસાથીથી વિશેષ સ્નેહ રહે. આર્થિક લાભ મેળવવા વધુ પરિશ્રમ કરવો પડે.
મીન : (દ.ચ.જ.થ.)આવકવૃÂધ્ધના સંજાગો ઉજળા છે. પ્રતિસ્પર્ધિઓથી સાવધ રહેવું હિતાવહ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.