આપની આજ 30-09-2020નું રાશિ ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)જામીનગીરી જેવા કાર્યોથી દૂર રહેવું. વાદ-વિવાદમાં ન ઉતરવું.
વૃષભ :(બ.વ.ઉ.)વિશેષ કાર્યબોજને કારણે માનસિક અસ્વસ્થતા રહે. પ્રવાસમાં લાભ..
મિથુન : (ક.છ.ઘ.)વ્યવસાયના કારણે વ્યર્થ દોડા-દોડી થાય. વ્યર્થ ખર્ચના ભોગ બનવું પડે.
કર્ક : (ડ.હ.)મનની મુરાદ બર ન આવે. મહત્વના કાર્યમાં વિઘ્ન આવે.
સિંહ : (મ.ટ.)પ્રિયજન સાથે મુલાકાતમાં સફળતા મળે. કઠિન કાર્યો સરળ બને.
કન્યા : (પ.ઠ.ણ.)દરેક પ્રકારના કાર્યમાં સફળતા મળે. સ્વજનથી મુલાકાત થાય.
તુુલા : (ર.ત.)વ્યર્થ ચિંતા રહે. મહત્વના કાર્યમાં પ્રતિકૂળતા આવે.
ૃશ્ચિક :(ન.ય.)આર્થિક ચિંતા રહે. માનસિક અસ્વસ્થતા રહે. કાર્યભાર વધે.
ધન : (ભ.ફ.ધ.)પડવા-વાગવાથી સંભાળવું. અપયશના ભોગ બનવાનો પ્રસંગ જણાય.
મકર : (ખ.જ.)સંતાનથી લાભ મળે. તમારા પ્રયત્નો ફળતા જણાય..
કુંભ : (ગ.શ.સ.)ધીરજની કસોટી થાય. મનમાં અશાંતિ રહે.
મીન : (દ.ચ.જ.થ.)મહત્વના કાર્યમાં વિઘ્ન આવે. કાર્યબોજ વિશેષ રહે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.