આપની આજ 26-05-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.) મહત્વના કાર્યો કરી શકશો, મનની મુરાદ બર આવે..
વૃષભ :(બ.વ.ઉ.) પ્રિયજનનો વિરહ વેઠવો પડે, અટકી-અટકીને કાર્ય સફળ થાય.
મિથુન : (ક.છ.ઘ.) જીવનસાથી સાથે વાણીઘર્ષણ થાય,આર્થિક લાભની તક સાંપડે.
કર્ક : (ડ.હ.) દરેક પ્રકારના કાર્યમાં સફળતા મેળવી શકશો. મન પ્રફુલ્લિત રહે.
સિંહ : (મ.ટ.) નવું આર્થિક રોકાણ ન કરવું હિતાવહ, હિતશત્રુઓથી સાવધ રહેવું.
કન્યા :(પ.ઠ.ણ.) મનમાં ગુપ્ત ચિંતા સતાવે, મહત્વની કામગીરીમાં રૂકાવટ આવે.
તુુલા : (ર.ત.) અણગમતા કાર્યો ફરજીયાત કરવા પડે,માનસિક અશાંતના ભોગ બનવું પડે..
વૃશ્ચિક :(ન.ય.) મહત્વની સમસ્યા હલ થઇ જાય,આકસ્મિક પ્રવાસ થાય.
ધન : (ભ.ફ.ધ.) મહત્વના કાર્યને મુલત્વી રાખવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય.
મકર : (ખ.જ.) ગમેતેવી અડચણો વચ્ચે પણ કાર્ય સફળ થાય, મનમાં આનંદ-ઉત્સાહ વધે.
કુંભ : (ગ.શ.સ.) કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા મળે. આકસ્મિક કાર્ય, સફળતાના યોગ
મીન : (દ.ચ.જ.થ.) વ્યર્થ વાદ-વિવાદ ટાળવો હિતાવહ,આરોગ્ય અંગે સાવચેતી રાખવી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.