આપની આજ 25-12-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- તમારા વિચારો રજૂ કરે. ચોક્કસ કોઇ લાભ મલવાનો ઉપરા વર્ગનો સહકાર સામચો રહેવાનો.
વૃષભ (બ.વ.ઉ.) ;- તટસ્થ ર્નિણયો લાભદાયક રહેવાના સામાજીક પ્રતિષ્ઠા વધવાની છે પ્રવાસમાં સફળતા રહે.
મિથુન (ક.છ.ઘ.) :- તાત્કાલીક કોઇ ર્નિણયો ન લેવા ધીરજ પૂર્વકનુ કાર્ય સફળ થવાનુ કાર્યભાર રહેવાનો.
કર્ક (ડ.હ.) :- તનાવ દૂર થવાનો છે. ભાઇ-બહેનોથી સરકાર રહેવાનો કર્જમાં રાહત થવાની.
સિંહ (મ.ટ.) :- આત્મવિશ્વાસ વધારવો જરૃરી રહે. નવુ સાહસ સફળ થવાનું પ્રવાસમાં સફળતા રહે.
કન્યા (પ.ઠ.ણ.) :- મિલ્કત સંબંધી પ્રશ્નોમાં સુધારો થવાનો સ્થાફેરથી લાભ.
તુલા (ર.ત.) :- કામકાજમાં અનુકુળતા રહેવાની છે કોઇ નવી ઓફર પણ આવવાની આર્થિક લાભ મલવાનો.
વૃશ્ચિક (ન.ય.) :- નથિંગ ઇઝ ઇમ્પોસીવીલ આ મંત્રને ધ્યાન રાખીને તમારી શકિત પ્રમાણે નોકરીમાં લાભ રહે.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- બીજાને ઉપયોગી થવાની ભાવના પ્રબળ બનવાની છે તમારા વિચારોને ટાળજાે-અંધશ્રધ્ધા થી દૂર રહેજાે.
મકર (ખ.જ.) :- કાનૂની પ્રશ્નોથી દૂર રહેજાે કોઇ નવુ આયોજન લાભ આપી. જશે. કર્જમાં રાહત થવાની.
કુંભ (ગ.શ.સ.) :- મહત્વકાંક્ષાઓ ફળવાની છે પ્રવાસની ઇચ્છામાં કોઇ પરિવર્તન રહે. તમારા મિત્રો ઉપયોગી રહેવાના.
મીન (દ.ચ.ઝ.) :- જુના કર્જમાં રાહત થવાની છે આવકનું પ્રમાણ વધવાનું પસંદગીના પાત્રની મુલાકાત થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.