આપની આજ 23-05-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.) બગડેલા કાર્યો સુધરે, સંતાનથી લાભ થાય.
વૃષભ :(બ.વ.ઉ.) માનસિક ચિંતા દૂર થાય, આવકમાં વૃધ્ધિ થાય.
મિથુન : (ક.છ.ઘ.) મહત્વની તક સાંપડે, સામાજિક પ્રવૃત્તિમાં વધારો થાય.
કર્ક : (ડ.હ.) વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું, કાર્યક્ષેત્રમાં સફળતા મળે.
સિંહ : (મ.ટ.) સંપત્તિ સંબંધી કાર્યમાં સફળતા, માનસિક તાણ દૂર થાય.
કન્યા :(પ.ઠ.ણ.) ધાર્યા કાર્યમાં વિલંબ થાય, આર્થિક સમસ્યા હળવી બને.
તુુલા : (ર.ત.) મનની ચંચળતા દૂર થાય, કર્મક્ષેત્રે સફળતા મળે, કાર્યબોઝમાં વધારો થાય.
વૃશ્ચિક : (ન.ય.) વ્યર્થ દોડા-દોડી રહે, માનસિક પ્રફુલિતતા રહે
ધન : (ભ.ફ.ધ.) આર્થિક ચિંતા દૂર થાય, સાહસિક કાર્યોમાં સફળતા મળે.
મકર : (ખ.જ.) આકસ્મીક ધન લાભ થાય..
કુંભ : (ગ.શ.સ.) ગૃહવિવાદ, પુરૂષાર્થનું શુભ ફળ પ્રાપ્ત કરી શકશો.
મીન : (દ.ચ.જ.થ.) પ્રવાસ ટાળવું હિતાવહ, આરોગ્ય બાબતે સંભાળવું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.