આપની આજ 17-01-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- બીજાને મદદ કરવાની ઇચ્છા ફલે. વ્યવસાયમાં નવી વ્યકિતનું જાેડાણ થાય. મિલ્કત ઉપર કર્જ ન લેવુ.
વૃષભ (બ.વ.ઉ.) :- રોજિંદા કાર્યોમાં અનુકુળતા ઉપરા વર્ગનો સહકાર રહે. વિલંબમા પડેલા કાર્યો આગળ વધે નોકરીમાં સ્થિરતા જરૂરી.
મિથુન (ક.છ.ઘ.) :- પાર્ટીનું આયોજન થાય. બીજાના દોરવાળા ર્નિણયો ન લેવા. સીઝનલ ધંધામાં લાભ કર્જમાં રાહત રહેશે.
કર્ક (ડ.હ.) :- નાણાકીય મુશ્કેલી ને લઇને વ્યવસાયમાં અવરોધો રહે. વિદેશથી લાભ, સગાઇ લગ્નના કાર્યોમાં અનુકુળતા રહે.
સિંહ (મ.ટ.) :- શકિતઓનો ઉપયોગ સંસ્થાને મલે. કર્મચારી વર્ગનો સહકાર રહે. નવી ભાગીદારી યોજનામાં સફળતા રહે.
કન્યા (પ.ઠ.ણ.) :- મિત્રો સાથે યાત્રા પ્રવાસનું આયોજન થાય નોકરીમાં લાભ નવી ઓફીસની ખરીદીની ઇચ્છા ફળવાની.
તુલા (ર.ત.) :- વિરોધીઓ ઉપર વર્ચસ્વ વધારવાના તમારા પ્રયત્નો ફળવાના તમારી મહેનત રંગ લાવશે વિદેશથી લાભ મલવાનો.
વૃશ્ચિક (ન.ય.) :- જીવન સાથીની તબીયત બાબત સાધારણ ટેન્શન રહે. ભાગીદારોને સહકાર દેવો રાજકારણમાં રૂચી વધવાની.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- નોકરીમાં અનુકુળતા જાેવા મલે પગાર વધે મહેનતનું ફળ મલવાનું જુના મિત્રોનીછ મુલાકાતથી લાભ પણ રહેશે.
મકર (ખ.જ.) :- જુના પ્રશ્નો હલ થતા જાેઇ શકશો ધાર્મિક કાર્યમાં અનુકુળતા રહેવાની ભાઇ-હેનો સાથે ગેર સમજાે દૂર થાય.
કુંભ (ગ.શ.સ.) :- મિલ્કતના પ્રશ્નોથી પરેશાની રહેવાની આવકની સાથે ખર્ચ પણ રહેવાનો પરિવારના વડીલો સાથે સુમેળ રાખવો.
મીન (દ.ચ.ઝ.) :- રાજકીય વ્યકિતનો સહકાર મલવાનો નવી યોજનામાં સફળતા લગ્ન ઇચ્છુકોને મહેનતનું ફળ મલે આત્મવિશ્વાસ વધે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.