આપની આજ 14-10-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- સટ્ટાકીય કાળજી રાખવી. આવકનું પ્રમાણ જળવાઈ રહે. વાહન-મકાન સુખ ઉત્તમ. આરોગ્ય સાચવવું.
વૃષભ (બ.વ.ઉ.) :- કૌટુંબિક વાતાવરણ સુમેળાભર્યુ રહે. અભ્યાસમાં પ્રગતિ, ધર્મ આધ્યાત્મિકક્ષેત્રે રુચિ વધતી જણાય.
મિથુન (ક.છ.ઘ.) :- નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જમાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.
કર્ક (ડ.હ.) :- રાજકીયપદ પ્રતિષ્ઠામાં વધારો થાય. આરોગ્ય સંભાળવું. પત્નીથી ફાયદો થાય
સિંહ (મ.ટ.) :- રાજકીયપદ-પ્રતિષ્ઠામાં વધારો થાય. કાયદાકીય પ્રશ્નનો હલ થઈ શકે છે. નાણાભીડ દૂર થાય.
કન્યા (પ.ઠ.ણ.) :- નોકરિયાત વર્ગોમાં ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. આરોગ્ય સંભાળવું.
તુલા (ર.ત.) :- પરદેશથી સુભ સમાચાર મળે. એકંદરે સમય સુભ રહે. અભ્યાસમાં પ્રગતિ. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન.ય.) :- વારસાગત મિલકતોના પ્રશ્નો દૂર થાય. માનસિક ચિંતા હળવી બને. સમય શુભ.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- જમીન-મકાન-વાહનના યોગ ઉત્તમ, ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ. અભ્યાસમાં પ્રગતિ.
મકર (ખ.જ.) :- ઈષ્ટદેવની ઉપાસનાથી મુશ્કેલીઓ દૂર થાય. કાયદાકીય પ્રશ્નનો હલ થાય.
કુંભ (ગ.શ.સ.) :- જમીન, વાહન, મકાનના યોગ. આરોગ્ય સુખાકારી, કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું બની રહે.
મીન (દ.ચ.ઝ.) :- ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.