આપની આજ 13-01-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- દિવસ દરમ્યાન કર્મચારી વર્ગનો સહકાર રહેશે સગાઇ કે લગ્નના કાર્યમાં સફળતા રહે.
વૃષભ (બ.વ.ઉ.) :- સમાજમાં પ્રતિષ્ઠા વધવાની સપરિવાર પ્રવાસનુ઼ આયોજન થાય. નોકરીમાં અનુકુળતા વધવાની.
મિથુન (ક.છ.ઘ.) :- ભાઇ બહેનો સાથે વ્યવસાય બાબત ચર્ચા થાય મિલ્કતની વેચાણ બાબત ઉતાવળ ન કરવી.
કર્ક (ડ.હ.) :- સગાઇ કે લગ્નના કાર્યમાં અનુકુળતા રહેવાની સંતાનોની પ્રગતિ ગુસ્સાને કાબુમાં રાખજાે
સિંહ (મ.ટ.) :- ભાગીદારોને સહકાર દેજાે ખર્ચ ઉપર કાબુ જરૂરી ભાઇ-બહેનો સાથે મતભેદો ટાળવા
કન્યા (પ.ઠ.ણ.) :- વિદેશ જવાની તક મલે. નોકરીમાં બદલીના ચાન્સ શેર સટ્ટામાં ર્નિણયો મહત્વના રહે.
તુલા (ર.ત.) :- વડીલો પાર્જીત જલીન મકાનના કાર્યોમાં ઉતાવળ ન કરવી આત્મવિશ્વાસ જાળવી રાખજાે રોમાન્સમાં સફળતા મલવાની.
વૃશ્ચિક (ન.ય.) :- પરિવારના સભ્યોની જરૂરીયાતોમાં વધારો થવાનો આવક વધારવા વધુ મહેનત કરવી પડશે. રાજકીય લાભ મલવાનો.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- માનસિક તનાવનો સામનો રહેવાનો નજીકમાં વ્યકિતઓ સાથે દલીલબાજીથી દૂર રહેજાે નોકરીમાં લાભ રેહવાનો.
મકર (ખ.જ.) :- વ્યવસાયમાં સફળતા માટે કોમ્યુનિેકશન તરફ ધ્યાન આપજાે બીજાની સલામથી જાળવજાે ધાર્મિક કાર્યમાં સફળતા
કુંભ (ગ.શ.સ.) :- જુના કર્જના પ્રશ્નો ઉપર ધ્યાન દેવાથી સફળતા મલવાની મહત્વની વ્યકિતની મુલાકાત થાય. આત્મવિશ્વાસ વધે.
મીન (દ.ચ.ઝ.) :- વધુ પડતા કાર્યભાર હીતાવહ નથી નોકરીમાં કર્મચારી વર્ગને સહકાર દેજાે કોર્ટ કેસના પ્રશ્નોથી દૂર રહેજાે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.