આપની આજ 12-07-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- દેવી શકિતના આશિર્વાદ મલવાના છે. મિત્રો સાથે વ્યવસાયનું આયોજન થાય સીઝનલ ધંધાર્થી લાભ રહે.
વૃષભ (બ.વ.ઉ.) :- આધ્યાત્મિક સિધ્ધિઓ મેળવવાના પ્રયત્નો ફળવાના શેર સટ્ટામાં રોકાણ બાબતે ઉતાવળ ન કરવી વડીલોનો સહકાર રહે.
મિથુન (ક.છ.ઘ.) :- દિવસ દરમ્યાન પ્રેમ અને ધિકકારની બને લાગણીઓનો અહેસાસ થવાનો આવક વધારવાના પ્રયત્નો ફલે કર્જમાં રાહત થાય.
કર્ક (ડ.હ.) :- વિજાતીય વ્યકિતનો સહકાર રહે. ગેરસમજાે દૂર થાય નોકરીમાં નવી ઓફર આવે સીઝનલ ધંધાર્થી લાભ રહે.
સિંહ (મ.ટ.) :- જિદ્દી વલણથી દૂર રહેજાે સમાધાન વૃતિ તમોને સફળતા તરફ લઇ જશે. વિદેશ સાથેના ધંધાની ઇચ્છા ફળવાની.
કન્યા (પ.ઠ.ણ.) :- મહત્વના ર્નિણયો લેવામાં સમજદારી કેળવજાે નવી ઓળખાણથી દૂર રહેજાે સ્થળાંતરની ઇચ્છા ફળવાની.
તુલા (ર.ત.) :- નવી યોજના માટે આજનો દિવસ ઉત્તમ છે. આવકનું પ્રમાણ વધે પ્રિયજન માટે મીઠાઇની ખરીદી થાય.
વૃશ્ચિક (ન.ય.) :- દિવસ શુભ મહંતો વાળો છે જન્મના ગ્રહો પ્રમાણે લાભ રહે. ભેટ સોંગાદ મેળવશો -નોકરીમાં ઉત્સાહ વધે.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- સામાજીક કાર્યમાં અનુકુળતા મિલ્કતના પ્રશ્નોમાં લાભ રહે. પ્રિય પાત્રની મુલાકાત થાય. પ્રવાસ થાય કર્જમાં રાહત.
મકર (ખ.જ.) :- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજાે સંસ્થામાં સારો હોદ્દો મલે. મિત્રોનો સહકાર રહે. લગ્નની ઇચ્છા ફળે.
કુંભ (ગ.શ.સ.) :- કારણવગરના વિચારોથી પરેશાની રહે. મિત્રો સાથે મહત્વની ચર્ચા થાય ભેટ સોગાદ મેળવશો પ્રવાસ થાય.
મીન (દ.ચ.ઝ.) :- દિવસ ઉત્તમ રહેવાનો મિત્રો સ્નેશનનો માટે ખરીદી થાય પરિવારમાં ઉત્સાહ વધે વિદેશ જવાનું આયોજન થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.