આપની આજ 11-01-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- તમારી અંદર રહેલી શકિતઓને યોગ્ય દિશામાં વાળજાે જરૂરથી સફળતા મેળવશો. ટેકનીકલ લાઇનથી લાભ રહે.
વૃષભ (બ.વ.ઉ.) :- અચાનક યાત્રા પ્રવાસનો યોગ્‌ ઉભો થાય. સંતાોનની સગાઇના કાર્યમાં સફળતા મલવાની નોકરીમાં ચીવટ રાખવી.
મિથુન (ક.છ.ઘ.) :- નાણાકીય બાબતોને લઇને કોઇ સાથે ગેરસમજાે ન થાય તેનું ધયન ધ્યાન રાખવું. લગ્નજીવનમાં સુમેળ રાખવો.
કર્ક (ડ.હ.) :- મહતવના કાર્યોને પ્રાધાન્ય આપ જાે સાંજ પછી નો સમય ન ધારેલો લાભ મલવાનો આધ્યાત્મિ વિચારો પ્રબળ બનવાના.
સિંહ (મ.ટ.) :- બુદ્ધિ પ્રતિભા સતેજ થવાની અવરોધોમાં પણ તમો રસ્તાો ગૌતવાળા સફળ થશો. શેર સટ્ટામાં અનુકુળતા રહે.
કન્યા (પ.ઠ.ણ.) :- પ્રિયપાત્ર સાથે ગેરસમજાે ન થાય તેનું ધ્યાન રાખજાે લખાણના કાર્યમાં જાળવવું પ્રવાસમાં અનુકુળતા રહે.
તુલા (ર.ત.) :- નોકરીમાં ચીવટ પૂર્વક કાર્ય કરવું. નવું કાર્ય હાથ ઉપર લેતા પહેલા અભ્યાસ કરી લેવો. ખર્ચ રહેવાનો છે.
વૃશ્ચિક (ન.ય.) :- મનસ્વી વલણથી દૂર હેજાે. વેપારમાં સફળતા મલવાની છે. સાહસિકોએ ધીરજ રાખવી.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- વ્યકિતત્વનો વિકાસ થવાનો છે. ભાઇ-બહેનોથી લાભ રહેવાના. ધંધામાં કોઇ નવી તક મલવાની છે.
મકર (ખ.જ.) :- સંયુકત પરિવારના વ્યવસાયમાં પરિવર્તનની ઇચ્છા સફળ થવાની છે મિત્ર વર્તુળનો સાથે સહકાર રહેવાનો.
કુંભ (ગ.શ.સ.) :- પરિવારના સભ્યોને સમજવાની કોશીષ કરવી જરૂર ખર્ચાઓ ઉપર લગામ રાખો. પ્રવાસમાં લાભ રહે.
મીન (દ.ચ.ઝ.) :- નાણાકીય બાબતોને લઇને પ્રગીતનમાં અવરોધો રહેવાના. વિચારોમાં પરિવર્તન કરવું જરૂરી રહે. સ્થળાંતરની શકયતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.